Monday, 28 November 2016

धातु के बर्तन में भोजन

सिध्धराजसिंह गोहिल पडवा

आइये जानते है कौन सी धातु के बर्तन में भोजन करने से क्या क्या लाभ और हानि होती है।

सोना

☄सोना एक गर्म धातु है। सोने से बने पात्र में भोजन बनाने और करने से शरीर के आन्तरिक और बाहरी दोनों हिस्से कठोर, बलवान, ताकतवर और मजबूत बनते है और साथ साथ सोना आँखों की रौशनी बढ़ता है।

चाँदी

☄चाँदी एक ठंडी धातु है, जो शरीर को आंतरिक ठंडक पहुंचाती है। शरीर को शांत रखती है  इसके पात्र में भोजन बनाने और करने से दिमाग तेज होता है, आँखों स्वस्थ रहती है, आँखों की रौशनी बढती है और इसके अलावा पित्तदोष, कफ और वायुदोष को नियंत्रित रहता है।

कांसा

☄काँसे के बर्तन में खाना खाने से बुद्धि तेज होती है, रक्त में  शुद्धता आती है, रक्तपित शांत रहता है और भूख बढ़ाती है। लेकिन काँसे के बर्तन में खट्टी चीजे नहीं परोसनी चाहिए खट्टी चीजे इस धातु से क्रिया करके विषैली हो जाती है जो नुकसान देती है। कांसे के बर्तन में खाना बनाने से केवल 3 प्रतिशत ही पोषक तत्व नष्ट होते हैं।

तांबा

☄तांबे के बर्तन में रखा पानी पीने से व्यक्ति रोग मुक्त बनता है, रक्त शुद्ध होता है, स्मरण-शक्ति अच्छी होती है, लीवर संबंधी समस्या दूर होती है, तांबे का पानी शरीर के विषैले तत्वों को खत्म कर देता है इसलिए इस पात्र में रखा पानी स्वास्थ्य के लिए उत्तम होता है. तांबे के बर्तन में दूध नहीं पीना चाहिए इससे शरीर को नुकसान होता है।

पीतल

☄पीतल के बर्तन में भोजन पकाने और करने से कृमि रोग, कफ और वायुदोष की बीमारी नहीं होती। पीतल के बर्तन में खाना बनाने से केवल 7 प्रतिशत पोषक तत्व नष्ट होते हैं।

लोहा

☄लोहे के बर्तन में बने भोजन खाने से  शरीर  की  शक्ति बढती है, लोह्तत्व शरीर में जरूरी पोषक तत्वों को बढ़ता है। लोहा कई रोग को खत्म करता है, पांडू रोग मिटाता है, शरीर में सूजन और  पीलापन नहीं आने देता, कामला रोग को खत्म करता है, और पीलिया रोग को दूर रखता है. लेकिन लोहे के बर्तन में खाना नहीं खाना चाहिए क्योंकि इसमें खाना खाने से बुद्धि कम होती है और दिमाग का नाश होता है। लोहे के पात्र में दूध पीना अच्छा होता है।

स्टील

☄स्टील के बर्तन नुक्सान दायक नहीं होते क्योंकि ये ना ही गर्म से क्रिया करते है और ना ही अम्ल से. इसलिए नुक्सान नहीं होता है. इसमें खाना बनाने और खाने से शरीर को कोई फायदा नहीं पहुँचता तो नुक्सान भी  नहीं पहुँचता।

एलुमिनियम

☄एल्युमिनिय बोक्साईट का बना होता है। इसमें बने खाने से शरीर को सिर्फ नुक्सान होता है। यह आयरन और कैल्शियम को सोखता है इसलिए इससे बने पात्र का उपयोग नहीं करना चाहिए। इससे हड्डियां कमजोर होती है. मानसिक बीमारियाँ होती है, लीवर और नर्वस सिस्टम को क्षति पहुंचती है। उसके साथ साथ किडनी फेल होना, टी बी, अस्थमा, दमा, बात रोग, शुगर जैसी गंभीर बीमारियाँ होती है। एलुमिनियम के प्रेशर कूकर से खाना बनाने से 87 प्रतिशत पोषक तत्व खत्म हो जाते हैं।

मिट्टी

☄मिट्टी के बर्तनों में खाना पकाने से ऐसे पोषक तत्व मिलते हैं, जो हर बीमारी को शरीर से दूर रखते थे। इस बात को अब आधुनिक विज्ञान भी साबित कर चुका है कि मिट्टी के बर्तनों में खाना बनाने से शरीर के कई तरह के रोग ठीक होते हैं। आयुर्वेद के अनुसार, अगर भोजन को पौष्टिक और स्वादिष्ट बनाना है तो उसे धीरे-धीरे ही पकना चाहिए। भले ही मिट्टी के बर्तनों में खाना बनने में वक़्त थोड़ा ज्यादा लगता है, लेकिन इससे सेहत को पूरा लाभ मिलता है। दूध और दूध से बने उत्पादों के लिए सबसे उपयुक्त हैमिट्टी के बर्तन। मिट्टी के बर्तन में खाना बनाने से पूरे 100 प्रतिशत पोषक तत्व मिलते हैं। और यदि मिट्टी के बर्तन में खाना खाया जाए तो उसका अलग से स्वाद भी आता है।
☄☄☄☄☄☄☄☄☄

पानी पीने के पात्र के विषय में 'भावप्रकाश ग्रंथ' में लिखा है

जलपात्रं तु ताम्रस्य तदभावे मृदो हितम्।
पवित्रं शीतलं पात्रं रचितं स्फटिकेन यत्।
काचेन रचितं तद्वत् वैङूर्यसम्भवम्।
(भावप्रकाश, पूर्वखंडः4)

अर्थात् पानी पीने के लिए ताँबा, स्फटिक अथवा काँच-पात्र का उपयोग करना चाहिए। सम्भव हो तो वैङूर्यरत्नजड़ित पात्र का उपयोग करें। इनके अभाव में मिट्टी के जलपात्र पवित्र व शीतल होते हैं। टूटे-फूटे बर्तन से अथवा अंजलि से पानी नहीं पीना चाहिए।

Saturday, 23 July 2016

કરપ્ટ મેમરી કાર્ડ અને પેઈન ડ્રાઇવ ને ફરી ચાલુ કરવાની ટિપ્સ

Follow me - સિધ્ધરાજસિંહ ગોહિલ પડવા

૧) સૌ પ્રથમ કરપ્ટ મેમરી કાર્ડ/પેઈન ડ્રાઇવ ને કોમ્પ્યુટર માં ઇન્સર્ટ કરો.

૨) ત્યારપછી તમારુ મેમરી કાર્ડ/પેઈન ડ્રાઇવ કંઈ ડ્રાઇવ માં છે તેં ચેક કરો,
જેમ કે, REMOVABLE DISK (G:) ચેક કરો.

૩) ત્યારબાદ WINDOW+R દબાવો પછી RUN માં કમાન્ડ લખો.

૪) chkdsk/fG: લખો અને એન્ટર આપો,
થોડીવાર પછી YES કે NO લખેલું દેખાશે,
તેમાં YES કરી એન્ટર આપો.

થઈ ગયું આપનું મેમરી કાર્ડ/પેઈન ડ્રાઇવ ચાલુ.

Friday, 12 February 2016

Vasantpanchami Vs Valentine day

સિધ્ધરાજસિંહ ગોહિલ

"...આજે (13/02) વસંત-પંચમી Vs (14/02) વેલેનટાઈન-ડે..."
.
વસંત-પંચમી -
કામદેવ અને તેની પત્ની રતિ ને નામે ઉજવાતો પ્રેમ દિવસ.

વેલેનટાઈન-ડે -
સંત-વેલેનટાઈનનાં નામે મૂળ-યુરોપમાં ઉજવાતો પ્રેમ-દિવસ.

.
આજે વસંત-પંચમી એક વિજાતીય-પ્રેમ પોતાના પ્રેમી-પ્રેમિકાને દર્શાવવનો અને તે પ્રેમ ઉજવવાનો દિવસ.
જેને ભારતીય સંસ્કૃતિનું વર્તમાન ભૂલી ચાલ્યું છે.

જ્યારે વનસ્પતિ-પક્ષીઓ-પ્રાણીઓની પણ તેમના સૃષ્ટિ-નિરાધરીત ઋતુ-ચક્ર પ્રમાણે વસંતમાં સૌથી વધારે રતિક્રીડા-સંવનન-Mating કરે છે.
કારણકે તે વખતે બધું-જ નવું-તાજું-ફ્રેશ પોષવા માટે ધરતીમાતા તૈયાર હોય છે.
તે મુજબ વનસ્પતિ-પશુ-પક્ષી પણ તે ઉત્સવ ઉજવે છે .
જ્યારે ભારતીય યુવાધન આપાણી અદભુત કુદરત-લક્ષી સંસ્કૃતિ ભૂલી ચાલ્યું છે .

અફસોસ ....

વેલેનટાઈન-ડે -
સંત-વેલેન્ટાઇનનાં માનમાં ઉજવાતા આ દિવસ ને પ્રેમ-દિવસ કહેવો યોગ્ય રહેશે .
સંત-વેલેન્ટાઇનએ રોમન-રાજાશાહી ફરમાન-કાયદા વિરુદ્ધ અમુક અ-પરણિત સૈનિકોના પોતાના ચર્ચમાં લગ્ન કરાવ્યા  અને તેને કારણે રોમન-સતાએ તેમને જેલમાં પૂર્યા.
આ જેલવાસ દરમિયાન તેમને જેલરની દીકરીની સારવાર કરી રોગ-મુક્ત કરી .
જ્યારે તેમને દેહાંત-દંડ ની સજા થઇ ત્યારે તેમને એક પત્ર તે જેલરની દીકરીને અલવિદા સ્વરૂપે લખ્યો અને છેલ્લે હસ્તાક્ષરમાં લખ્યું -
"યોંર વેલેન્ટાઇન"

તેઓના નામે ઉજવાતા આ પ્રેમ-દિવસમાં કોઈપણ તમારી નજીકની વ્યક્તિ તમારી વેલેન્ટાઇન બની શકે .
જેમકે દાદા-દાદી-પપ્પા-મમ્મી-બહેન-ભાઈ-પુરુષમિત્ર-સ્ત્રીમિત્ર .
પરંતુ આ વેલેનટાઈન-ડે ત્યોહારનું અમેરિકન અ-સંસ્કૃતિએ અપ-ભ્રંશ કરી નાખ્યું .
કોઈક કાર્ડ-ગિફ્ટ બનાવતી કંપનીએ વેલેનટાઈન-ડેની એટલી જાહેરાત કરી કે
તેને જબરજસ્તી ફક્ત સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ દિવસ ઘોષિત નાખ્યો .
જેને કારણે વિશ્વભરમાં આવા
"You Are My Valentin"નાં કાર્ડ-ગિફ્ટનું મિલિયનસ-ઓફ-ડોલરનું ટર્નઓવર થતું થઇ ગયું .

તો આજે વસંત-પંચમી જે ભારતીય સંસ્કૃતિક ખરેખર - "ફક્ત સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ દિવસ" છે .
તે ક્યા ઉજવાયછે?
કે કોઈને ખબર પણ છે કે આ જે 12/02/2016 એ વસંત-પંચમી છે .
તમે તમારી સાવ-પોતાની લાડકી-માતૃભાષામાં ગુજરાતી-મારાઠી-હિન્દી-તમિલ-કનડા-તેલુગુ-બંગાળી-આસામી-પંજાબીમાં કહી શકો છો .

Angrezi Mein Kahte Hain Ke I Love You.

Gujaraati Maa Bole Tane Prem Karuun
Chhuun, Chhuun, Chhuun.

Bangaali Mein Kahte Hain Aami Tumaake Bhaalo Baashi.

Aur Panjaabi Mein Kahte Hain, Teri To, Haa
Tere Bin Mar Jaavaan, Main Tainu Pyaar Karnaa
Tere Jaiyo Naiyo Labni, O Saathi Ho Ni Baliye,
.
ભારતીય સંસ્કૃતિ એ કળા-પ્રેમ બાબતે 5000-વર્ષ પહેલાએ સમૃદ્ધ હતી અને આજે પણ છે .
પરંતુ તેની કોઈ "એડવરટાઈઝમેન્ટ - જાહેરાતો -વસંતપંચમી કાર્ડ્સ -ગિફ્ટ" નહિ દેખાય ત્યાં સુધી આ
"ફક્ત સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ દિવસ" = વસંત-પંચમીને કોણ જાણશે -ઉત્સવસે???
....
#
એમ તો પ્રેમ પ્રસ્તાવના-પ્રપોઝવા-જતાવવા-ઉજવવા-ઉત્સવવા કોઈ દિવસ નિર્ધારિત કરવાની જરૂર નથી .
પ્રેમ-દિવસ તો રોજ હોય અને હરઘડી હોય .
કારણકે પ્રેમ-ઉમળકા-ઉન્માદ તે સ્ત્રી-પુરુષના "હોર્મોન્સ" નક્કી કરે છે .
કોઈ પ્રેમ-દિવસ કે ઉત્સવ નહિ .

Via- social media