Monday, 6 November 2017

તખતેશ્વર મહાદેવ ભાવનગર ઇતિહાસ





તખ્તેશ્વર મહાદેવ ભાવનગર ઈતિહાસ


સિધ્ધરાજસિંહ ગોહિલ પડવા
આઠ વર્ષ સુધી એક હજાર કારીગરોએ શ્રમદાન કરી ને બનાવ્યું
મંદિર પરથી દેખાય છે આખું ભાવનગર શહેર..

શ્રી તખ્તેશ્વર મહાદેવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાંના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે.
તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે.
અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.
તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન ગણવામાં આવે છે.
જે 1883માં સફેદ આરસાપહાણમાંથી એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે.
આ મંદિરની ટેકરી પરથી આખા ભાવનગરનું રમણીય દ્રશ્ય જોઇ શકાય છે.
મંદિરશ્રી તખ્તસિંહજી રાજાએ સં.1949, ઈ.સ. 1893માં જાન્યુઆરી માસમાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજાના દર્શન માટે ખુલ્લુ મુક્યું.
મંદિરનો ઈતિહાસ ખૂબ સુંદર છે.
શાંત રમણીય અને સુંદર પહાડી-ટેકરી ઉપર આવેલું મંદિર લગભગ 120 વર્ષ પુરાણું છે.
એકવાર મહારાજા તખ્તસિંહજી યાત્રા કરવા નિકળ્યા. પરત ફરતી વખતે બોટાદ ગામ પાસે એક સંત મળ્યા ખૂબજ ઠંડી હતી તે વેળાએ રાજાએ સંતને શાલ ઓઢાડી.
તે સમયે સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી.
સંતનું નામ મસ્તરામબાપુ હતું.
બનાવ જોતા તખ્તસિંહજી રાજા સમજી ગયા કે કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે.
નીચે ઉતરી તુરત પૂછ્યું ‘મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?’
સમયે સંત તેની ભાષામાં બોલ્યાં.
‘તખ્તા કરી લાત હાથ પકતા’,
‘ફીર આયેગા વક્તા (વક્ત)’,
બાત મસ્તરામ બક્તા. 
તું બારશે પાદરનો ધણી છો.
તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ, દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ.
તારા નાશ પછી તારૂ કામ તને કાયમ ચિરંજીવ રાખશે. રીતે તેને મંદિર બાંધવા નિર્ણય કર્યો.
શહેરની હેરીટેઝ પ્રોપર્ટીમાં તેનો સમાવેશ થાય છે. આરસની કોતરણી મનમોહક છે.
મંદિરના પરિસરમાં બેસી શિવ નામ સ્મરણ કરવાથી ભક્તો પોતાની જાતને ધન્ય માને છે.
ટેકરી ઉપરથી સમગ્ર ભાવનગર શહેરનું દર્શન મહાદેવજી કરે છે અને ભાવનગરવાસીઓને ધન્યતા બક્ષે છે.
એક રાત્રિએ રાજાના સ્વપ્નમાં મહાદેવજી આવ્યા ને કહ્યું ‘હે રાજા નર્મદા કિનારેથી મારૂ લીંગ લાવીને મારી સ્થાપના કરજે.
તે રીતે તખ્તસિંહજી રાજાએ સંતના આદેશથી પોતાની સ્મૃતિમાં તખ્તેશ્વર મહાદેવજીની સ્થાપના કરી.
મંદિર સંપૂર્ણ આરસમાંથી બનેલું કલાત્મક નમૂનારૂપ છે.

Tuesday, 5 September 2017

શિક્ષણ દિન



શિક્ષક



શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.
તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે 'ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે.વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા અહ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ. અર્થાત વિદ્યા વિનયથી શોભે છે, જે જેટલો વિદ્વાન હશે તે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતુ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે.શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.

ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .
શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . 

સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . 

બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .

દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . 
શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? 

આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . 

શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .

Tuesday, 7 March 2017

गोहिल राजवँश

गोहिल राजवंश :::
द ग्रेट गंगाजलीया
गुहिलोत वंश का इतिहास और उनकी खापें(शाखाये) 
===============================



गेहलोत / गोहिल / सिसोदिया क्षत्रिय भगवान राम के वंशज हैं। सूर्यवंश के आदि पुरुष की 65 वीं पीढ़ी में भगवान राम हुए 195 वीं पीढ़ी में वृहदंतक हुये। 125 वीं पीढ़ी में सुमित्र हुये। 155 वीं पीढ़ी अर्थात सुमित्र की 30 वीं पीढ़ी में गुहिल हुए जो गोहिल(गुहिल)/ गहलोत वंश की संस्थापक पुरुष कहलाये। गुहिल से कुछ पीढ़ी पहले कनकसेन हुए जिन्होंने सौराष्ट्र में सूर्यवंश के राज्य की स्थापना की। गुहिल का समय 566 ई. था। गुह्यदत्त(गुहिल) के वंश में बप्पा रावल(कालभोज) हुए, बप्पा रावल ने सन 734 ई० में मान मोरी(मौर्य) से चित्तौड की सत्ता छीन कर मेवाड में गुहिल/गहलौत वंश के शासक का सूत्रधार बनने का गौरव प्राप्त किया। इनका काल सन 734 ई० से 753 ई० तक था।
१. महाराजा गुहादित्य(गुहिल) --- गुहिल(गोहिल)/ गुहिलोत वंश के स्थापक (ई.स.566 - 586)
२. भोज (ई.स.586 - 606)
३. महेन्द्र - (प्रथम) (ई.स.606 - 626)
४. नागादित्य – नाग (ई.स.626 - 646)
५. शिलादित्य (ई.स.646 - 661)
६. अपराजित (ई.स.661 - 688)
७. महेन्द्र – (द्वीतीय) (ई.स.688 - 734)
८. कालभोज (बप्पा रावल) (ई.स.734 - 753)
(मेवाड राज्य के गोहिल/गहलौत शासन के सूत्रधार।)........................ 1) बाप्पा रावल के 12 वी पीढ़ी पुत्र शालिवाहन जी के पुत्रो का खैरगढ़ पर राज था और उनकी 27 वी पीढ़ी में सेजकजी हुए जो
खैरगढ़ से गुजरात गए वहा उनके वन्सज गोहिल कहलाये और भावनगर ,पालिताना आदि राज्य कायम किये ) 2) बाप्पा रावल के 26 वी पीढ़ी कर्ण सिंह से वागड़ क्षेत्र में डूंगरपुर बांसवाड़ा राज्य बने जो गहलोत वंश कहलाये 3) बाप्पा रावल के 34 वी पीढ़ी समर सिंह के एक पुत्र कुम्भकरण नेपाल चले वह नेपाल में अपना राज्य कायम किया वहां वे राणा वंश से विख्यात हुए 4) बाप्पा रावल के 36 वे पुत्र हमीर सिंह के बड़े पुत्र के नाम से सिसोदिया शाखा चली जिनका राज्य विश्व प्रशिद्ध मेवाड़ रहा 5) बाप्पा रावल के 36 वी पीढ़ी हमीर सिंह के छोटे पुत्र सज्जन सिंह जो दखन (महाराष्ट्र) चले गए उनके नाम से वह भोसले वंश चला सज्जन सिंह जी के चौथे पुत्र भोसजी के नाम से भोसले वंश चला जिनके कोल्हापुर ,मुधोल,सावंतवाड़ी,सातारा आदि राज्य थे (इसको लेकर अन्य जातिया विवादित रहती है पर महाराष्ट्र के भोंसले ,घोरपडे राजवंश खुद अपने को सिसोदिया मानते है और पूर्वज सज्जन सिंह को छत्रपति शिवजी के राजतिलक के समय राजतिलक करने वाले वाराणसी के पंडित गंगा भट्ट ये बात प्रमाणित कर चुके है)

खापें(शाखाये) व ठिकाने निम्नलिखित हैं।
----------------------------------------------

गुहिलोत वंश की खांपें

1 गुहिलोत (गुहिल\गोहिल\गहलोत)
2 असिल गुहिलोत
3 मांगलिया गुहिलोत
4 भटमेरा गुहिलोत
5 आहडि़या गुहिलोत
6 चन्द्रावत गुहिलोत
7 सिसोदिया गुहिलोत
8 लूणावत गुहिलोत
9 लखावत गुहिलोत
10 भाकरोत गुहिलोत
11 भंवरोत गुहिलोत
12 सलखावत गुहिलोत
13 सिकरावत गुहिलोत
14 चुण्डावत गुहिलोत (चुण्डावत गुहिलोत की 4 उपशाखाएँ )
15 सांरगदेवोत गुहिलोत
16 उदावत गुहिलोत
17 रूदावत गुहिलोत
18 गजसिंहोत गुहिलोत
19 दुल्हावत गुहिलोत
20 डूंगरसिंहोत गुहिलोत
21 भांडावत गुहिलोत
22 भीवावत गुहिलोत
23 खीवावत गुहिलोत (खीवावत गुहिलोत की 5 उपशाखाएँ )
24 सुवावत गुहिलोत
25 कीतावत गुहिलोत
26 अढुओत गुहिलोत
27 गढुओत गुहिलोत
28 नाथावत गुहिलोत
29 वीरमदेवोत गुहिलोत
30 कुम्भावत गुहिलोत
31 नागावत गुहिलोत
32 किशनावत गुहिलोत
33 जगमालोत गुहिलोत
34 कान्हावत गुहिलोत

35 जैतसिंहोत गुहिलोत
36 रायसिंहोत गुहिलोत
37 सगरावत गुहिलोत
38 अगरावत गुहिलोत
39 सिंहावत गुहिलोत
40 पंचाणोत गुहिलोत
41 सुरताणोत गुहिलोत
42 लुणकरोत गुहिलोत
43 माछलोत गुहिलोत
44 महेश दासोत गुहिलोत
45 रूद्रोत गुहिलोत
46 नगराजोत गुहिलोत
47 शाक्तावत गुहिलोत (शाक्तावत गुहिलोत की 3 उपशाखाएँ )
48 सोजावत गुहिलोत
49 मांझावत गुहिलोत
50 राणावत गुहिलोत (राणावत गुहिलोत की 7 उपशाखाएँ )

(चुण्डावत गुहिलोत की 4 उपशाखाएँ )

1 कृष्णावत चुण्डावत
2 जगावत चुण्डावत
3 सांगावत चुण्डावत
4 खंगारोत चुण्डावत

(खीवावत गुहिलोत की 5 उपशाखाएँ )

1 सहसमलोत खीवावत
2 रणमलोत खीवावत
3 खानावत खीवावत
4 रामावत खीवावत
5 सिंधावत खीवावत

(शाक्तावत गुहिलोत की 3 उपशाखाएँ )

1 भाणावत शाक्तावत
2 गोकुलदासोत शाक्तावत
3 केसरी सिंगोत शाक्तावत

(राणावत गुहिलोत की 7 उपशाखाएँ )

1 पुरावत राणावत
2 गरीबदासोत राणावत
3 जयसिंहोत राणावत
4 संग्रामसिंहोत राणावत
5 महथाना संग्रामसिंहोत राणावत
6 चमियाल संग्रामसिंहोत राणावत
7 मडियार संग्रामसिंहोत राणावत

जय एकलिंगजी नाथ.... जय मेवाड़ .

Tuesday, 21 February 2017

RTE નિયમ મુજબ પ્રવેશ માટે ના નિયમો

વિદ્યાર્થીઓ/વાલીઓ માટે સુચનાઓ

વધુ માહિતી 👉 સિધ્ધરાજસિંહ ગોહિલ

1. પ્રવેશ ફોર્મ ભરતા પહેલા તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચવાની
રહેશે.
2. www.rtegujarat.org વેબસાઇટ પર ઓન-લાઇન પ્રવેશ ફોર્મભરવાનુ
રહેશે.
3. ઓન-લાઇન પ્રવેશ ફોર્મમાં * ની નીશાનીવાળી વિગતો ફરજીયાત ભરવાની
છે.
4. પ્રવેશફોર્મમાં ભરવાની વિગતો આધાર પરુાવા મુજબ ચોકસાઇવાળી
ભરવાની રહેશે.
5. પ્રવેશફોર્મ ભરવા સબંધી વધુજાણકારી વેબસાઇટ ઉપર આપેલા
રીસીવીંગ સેન્ટરના હેલ્પ ડેસ્ક ઉપર પૂછપરછ કરી શકાશે.
6. પ્રવેશફોર્મમાં  સંપૂર્ણ વિગતો ભરાઇ ગયા પછી કમ્ફર્મ કરીને પ્રિન્ટ કાઢવાની રહેશે.
7. ફોર્મ કન્ફર્મ ના થાય તયાાં સધુી એડીટ(સધુારા) થઇ શકે છે. ફોર્મ નં.
અને જન્મતારીખ એન્ટર કરી ફોર્મ એડીટ થઇ શકે છે.
8. કન્ફર્મ કર્યા બાદ ફોર્મ માં કોઈ ફેરફાર થઇ શકશે નહી તેથી તમામ
માહીતી ચકાસી અને પછી જ કન્ફર્મ કરવુ અને પ્રિન્ટ મેળવવી.
9. પ્રિન્ટ  મેંળવેલ પ્રવેશફોર્મમાં ચકાસણી કરતા કોઇ ક્ષતી જણાય તો નવુ
ફોર્મ ભરવાનુાં રહશે. નવુ ફોર્મ ભરવાથી આપનુ અગાઉનું ફોર્મ રદ થશે .
10. પ્રિન્ટ મેંળવેલ ફોર્મમાં આપેલ  યાદી મુજબના દસ્તાવેજી પૂરાવાઓ ક્ર્મનુસાર સ્વ-પ્રમણિત નકલો સાથે  નીયત કરેલ રીસીવીંગ સેન્ટર ઉપર જમાં કરાવી શકાશે.
11. આપના પ્રવેશફોર્મ સબંધીત  જીલ્લા/તાલકા/વીસ્તારના રીસીવીંગ સેન્ટર પર આપી પ્રવેશ ફોર્મ જમાં  કરાવ્યાની પહોંચ મેળવી લેવાની રહેશે.
12 પ્રવેશફોર્મ કન્ફર્મ થયા અંગેની  જાણ વાલીને પ્રવેશફોર્મમાં જણાવેલ  મોબાઈલ નબર/ઈ મેઈલ અડ્રેસ લ પ SMS/Email દ્વારા જાણ કરવામાં આવશે.
13 પ્રવેશ થયા બાદ પ્રવેશપત્ર  ડાઉનલોડ કરવા અંગેની સુચના વર્તમાનપત્રો દ્વારા તથા વેબસાઈટ પર  જાહેર કરવામાં આવશે.
14  પ્રવેશ થયા અંગેની જાણ  વાલીના મોબાઈલ નબર પર SMS  થી જાણ કરવામાં આવશે. તથા  વેબસાઈટ પરથી પ્રવેશપત્ર સમયમર્યાદામાં ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી,
જે તે સંબંધિત શાળામાં અસલ  દસ્તાવેજો જમા કરાવી વાલીએ  પોતાના પ્રવેશ નિશ્ચિત કરાવી લેવાનો  રહેશે.
15. સમયમર્યાદામાં પ્રવેશપત્ર  ડાઉનલોડ કરી સબંધીત શાળામાં પ્રવેશ નિશ્ચિત કરાવવામાં નહીં આવે  તો આપેલ પ્રવેશપત્ર આપોઆપ રદ  ગણાશે.
16. પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ અયોગ્ય ઠરશે તે સજોગોમા પ્રવેશ અમાન્ય ઠરશે તથા કાયદાકીય નીયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે

RTE ACT

HOME / RTE GUJRAT ADMISSION / RTE GUJARAT ADMISSION 2016-17 APPLICATION REGISTRATION FORM
RTE Gujarat Admission 2016-17 Application Registration Form
RTE Gujarat Admission 2016-17 Application Registration Form

RTE Right to Education Act
The Constitution (Eighty-sixth Amendment) Act, 2002 inserted Article 21-A in the Constitution of India to provide free and compulsory education of all children in the age group of six to fourteen years as a Fundamental Right in such a manner as the State may, by law, determine. The Right of Children to Free and Compulsory Education (RTE) Act, 2009, which represents the consequential legislation envisaged under Article 21-A, means that every child has a right to full time elementary education of satisfactory and equitable quality in a formal school which satisfies certain essential norms and standards.
Article 21-A and the RTE Act came into effect on 1 April 2010. The title of the RTE Act incorporates the words ‘free and compulsory’. ‘Free education’ means that no child, other than a child who has been admitted by his or her parents to a school which is not supported by the appropriate Government, shall be liable to pay any kind of fee or charges or expenses which may prevent him or her from pursuing and completing elementary education. ‘Compulsory education’ casts an obligation on the appropriate Government and local authorities to provide and ensure admission, attendance and completion of elementary education by all children in the 6-14 age group. With this, India has moved forward to a rights based framework that casts a legal obligation on the Central and State Governments to implement this fundamental child right as enshrined in the Article 21A of the Constitution, in accordance with the provisions of the RTE Act.
The RTE Act provides for the:
Right of children to free and compulsory education till completion of elementary education in a neighbourhood school.
It clarifies that ‘compulsory education’ means obligation of the appropriate government to provide free elementary education and ensure compulsory admission, attendance and completion of elementary education to every child in the six to fourteen age group. ‘Free’ means that no child shall be liable to pay any kind of fee or charges or expenses which may prevent him or her from pursuing and completing elementary education.
It makes provisions for a non-admitted child to be admitted to an age appropriate class.
It specifies the duties and responsibilities of appropriate Governments, local authority and parents in providing free and compulsory education, and sharing of financial and other responsibilities between the Central and State Governments.
It lays down the norms and standards relating inter alia to Pupil Teacher Ratios (PTRs), buildings and infrastructure, school-working days, teacher-working hours.
It provides for rational deployment of teachers by ensuring that the specified pupil teacher ratio is maintained for each school, rather than just as an average for the State or District or Block, thus ensuring that there is no urban-rural imbalance in teacher postings. It also provides for prohibition of deployment of teachers for non-educational work, other than decennial census, elections to local authority, state legislatures and parliament, and disaster relief.
It provides for appointment of appropriately trained teachers, i.e. teachers with the requisite entry and academic qualifications.
It prohibits (a) physical punishment and mental harassment; (b) screening procedures for admission of children; (c) capitation fee; (d) private tuition by teachers and (e) running of schools without recognition,
It provides for development of curriculum in consonance with the values enshrined in the Constitution, and which would ensure the all-round development of the child, building on the child’s knowledge, potentiality and talent and making the child free of fear, trauma and anxiety through a system of child friendly and child centred learni

Saturday, 28 January 2017

रानी पद्मावती का सच्चा इतिहास

रानी पद्मावती का सच्चा इतिहास 

रावल समरसिंह के बाद उनका पुत्र रत्नसिंह चितौड़ की राजगद्दी पर बैठे |
 रत्नसिंह की रानी पद्मिनी अपूर्व सुन्दर थी |
उसकी सुन्दरता की ख्याति दूर दूर तक फैली थी |
उसकी सुन्दरता के बारे में सुनकर दिल्ली का तत्कालीन बादशाह अल्लाउद्दीन खिलजी पद्मिनी को पाने के लिए लालायित हो उठा और उसने रानी को पाने हेतु चितौड़ दुर्ग पर एक विशाल सेना के साथ चढ़ाई कर दी |
 उसने चितौड़ के किले को कई महीनों घेरे रखा पर चितौड़ की रक्षार्थ तैनात राजपूत सैनिको के अदम्य साहस व वीरता के चलते कई महीनों की घेरा बंदी व युद्ध के बावजूद वह चितौड़ के किले में घुस नहीं पाया |
 तब उसने कूटनीति से काम लेने की योजना बनाई और अपने दूत को चितौड़ रत्नसिंह के पास भेज सन्देश भेजा कि “हम तो आपसे मित्रता करना चाहते है रानी की सुन्दरता के बारे बहुत सुना है सो हमें तो सिर्फ एक बार रानी का मुंह दिखा दीजिये हम घेरा उठाकर दिल्ली लौट जायेंगे |
सन्देश सुनकर रत्नसिंह आगबबुला हो उठे पर रानी पद्मिनी ने इस अवसर पर दूरदर्शिता का परिचय देते हुए अपने पति रत्नसिंह को समझाया कि ” मेरे कारण व्यर्थ ही चितौड़ के सैनिको का रक्त बहाना बुद्धिमानी नहीं है | ”
रानी को अपनी नहीं पुरे मेवाड़ की चिंता थी वह नहीं चाहती थी कि उसके चलते पूरा मेवाड़ राज्य तबाह हो जाये और प्रजा को भारी दुःख उठाना पड़े क्योंकि मेवाड़ की सेना अल्लाउद्दीन की विशाल सेना के आगे बहुत छोटी थी |
सो उसने बीच का रास्ता निकालते हुए कहा कि अल्लाउद्दीन चाहे तो रानी का मुख आईने में देख सकता है |
अल्लाउद्दीन भी समझ रहा था कि राजपूत वीरों को हराना बहुत कठिन काम है और बिना जीत के घेरा उठाने से उसके सैनिको का मनोबल टूट सकता है साथ ही उसकी बदनामी होगी वो अलग सो उसने यह प्रस्ताव स्वीकार कर लिया |
चितौड़ के किले में अल्लाउद्दीन का स्वागत रत्नसिंह ने अथिती की तरह किया |
रानी पद्मिनी का महल सरोवर के बीचों बीच था सो दीवार पर एक बड़ा आइना लगाया गया रानी को आईने के सामने बिठाया गया |
आईने से खिड़की के जरिये रानी के मुख की परछाई सरोवर के पानी में साफ़ पड़ती थी वहीँ से अल्लाउद्दीन को रानी का मुखारविंद दिखाया गया |
 सरोवर के पानी में रानी के मुख की परछाई में उसका सौन्दर्य देख देखकर अल्लाउद्दीन चकित रह गया और उसने मन ही मन रानी को पाने के लिए कुटिल चाल चलने की सोच ली जब रत्नसिंह अल्लाउद्दीन को वापस जाने के लिए किले के द्वार तक छोड़ने आये तो अल्लाउद्दीन ने अपने सैनिको को संकेत कर रत्नसिंह को धोखे से गिरफ्तार कर लिया |
रत्नसिंह को कैद करने के बाद अल्लाउद्दीन ने प्रस्ताव रखा कि रानी को उसे सौंपने के बाद ही वह रत्नसिंह को कैद मुक्त करेगा |
रानी ने भी कूटनीति का जबाब कूटनीति से देने का निश्चय किया और उसने अल्लाउद्दीन को सन्देश भेजा कि -” मैं मेवाड़ की महारानी अपनी सात सौ दासियों के साथ आपके सम्मुख उपस्थित होने से पूर्व अपने पति के दर्शन करना चाहूंगी यदि आपको मेरी यह शर्त स्वीकार है तो मुझे सूचित करे |
रानी का ऐसा सन्देश पाकर कामुक अल्लाउद्दीन के ख़ुशी का ठिकाना न रहा ,और उस अदभुत सुन्दर रानी को पाने के लिए बेताब उसने तुरंत रानी की शर्त स्वीकार कर सन्देश भिजवा दिया |
उधर रानी ने अपने काका गोरा व भाई बादल के साथ रणनीति तैयार कर सात सौ डोलियाँ तैयार करवाई और इन डोलियों में हथियार बंद राजपूत वीर सैनिक बिठा दिए डोलियों को उठाने के लिए भी कहारों के स्थान पर छांटे हुए वीर सैनिको को कहारों के वेश में लगाया गया |
इस तरह पूरी तैयारी कर रानी अल्लाउद्दीन के शिविर में अपने पति को छुड़ाने हेतु चली उसकी डोली के साथ गोरा व बादल जैसे युद्ध कला में निपुण वीर चल रहे थे |
अल्लाउद्दीन व उसके सैनिक रानी के काफिले को दूर से देख रहे थे |
सारी पालकियां अल्लाउदीन के शिविर के पास आकर रुकीं और उनमे से राजपूत वीर अपनी तलवारे सहित निकल कर यवन सेना पर अचानक टूट पड़े इस तरह अचानक हमले से अल्लाउद्दीन की सेना हक्की बक्की रह गयी और गोरा बादल ने तत्परता से रत्नसिंह को अल्लाउद्दीन की कैद से मुक्त कर सकुशल चितौड़ के दुर्ग में पहुंचा दिया |
इस हार से अल्लाउद्दीन बहुत लज्जित हुआ और उसने अब चितौड़ विजय करने के लिए ठान ली | आखिर उसके छ:माह से ज्यादा चले घेरे व युद्ध के कारण किले में खाद्य सामग्री अभाव हो गया तब राजपूत सैनिकों ने केसरिया बाना पहन कर जौहर और शाका करने का निश्चय किया |
जौहर के लिए गोमुख के उतर वाले मैदान में एक विशाल चिता का निर्माण किया गया |
रानी पद्मिनी के नेतृत्व में १६००० राजपूत रमणियों ने गोमुख में स्नान कर अपने सम्बन्धियों को अन्तिम प्रणाम कर जौहर चिता में प्रवेश किया |
थोडी ही देर में देवदुर्लभ सोंदर्य अग्नि की लपटों में स्वाहा होकर कीर्ति कुंदन बन गया |
 जौहर की ज्वाला की लपटों को देखकर अलाउद्दीन खिलजी भी हतप्रभ हो गया | महाराणा रतन सिंह के नेतृत्व में केसरिया बाना धारण कर ३०००० राजपूत सैनिक किले के द्वार खोल भूखे सिंहों की भांति खिलजी की सेना पर टूट पड़े भयंकर युद्ध हुआ गोरा और उसके भतीजे बादल ने अद्भुत पराक्रम दिखाया बादल की आयु उस वक्त सिर्फ़ बारह वर्ष की ही थी उसकी वीरता का एक गीतकार ने इस तरह वर्णन किया – बादल बारह बरस रो,लड़ियों लाखां साथ |
सारी दुनिया पेखियो,वो खांडा वै हाथ || इस प्रकार छह माह और सात दिन के खुनी संघर्ष के बाद 18 अप्रेल 1303 को विजय के बाद असीम उत्सुकता के साथ खिलजी ने चित्तोड़ दुर्ग में प्रवेश किया लेकिन उसे एक भी पुरूष,स्त्री या बालक जीवित नही मिला जो यह बता सके कि आख़िर विजय किसकी हुई और उसकी अधीनता स्वीकार कर सके |
उसके स्वागत के लिए बची तो सिर्फ़ जौहर की प्रज्वलित ज्वाला और क्षत-विक्षत लाशे और उन पर मंडराते गिद्ध और कौवे |
रत्नसिंह युद्ध के मैदान में वीरगति को प्राप्त हुए और रानी पद्मिनी राजपूत नारियों की कुल परम्परा मर्यादा और अपने कुल गौरव की रक्षार्थ जौहर की ज्वालाओं में जलकर स्वाहा हो गयी जिसकी कीर्ति गाथा आज भी अमर है और सदियों तक आने वाली पीढ़ी को गौरवपूर्ण आत्म बलिदान की प्रेरणा प्रदान करती रहेगी |

Saturday, 21 January 2017

"જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ"

"જાણો સ્વાસ્થ્ય ને સારું બનાવવાની અસરકારક ટીપ્સ"

આપણા ઘરમાં આપણી દરેક તકલીફ અને બીમારી માટે ઔષધીઓનો ખજાનો રહેલો છે. બસ જરૂર છે તો તેને જાણીને તેનો યોગ્ય રીતે જરૂર પડે ત્યારે ઉપયોગ કરવાની, પરંતુ આજકાલ લોકો નાની-નાની સમસ્યાઓ માટે પણ ડોક્ટર પાસે દોડી જતા હોય છે.
Follow 👉 Sidhdhrasinh Gohil 

જોકે વધારે પ્રમાણમાં એલોપેથી દવાઓનો સહારો એવો સ્વાસ્થ્ય માટે અત્યંત નુકશાનદાયક છે. વેલ, ચાલો જાણીએ એવી જરૂરી ટીપ્સ જે છે આપણા સ્વાસ્થ્ય માટે છે એકદમ ઠીક.

પેટમાં આવતી ચૂક

આ સમસ્યા ને દુર કરવા માટે બે ગ્રામ મેથીનું ચૂરણ દહીં સાથે લેવાથી આ બીમારી દુર થશે.

પેટની બળતરા

ખજુરનું જ્યુસ પીવાથી આ સમસ્યા દુર થશે.

વારંવાર આવતી હેડકી

નવશેકું પાણી પીવાથી હેડકીનો પ્રોબ્લેમ દુર થશે.

વારંવાર થતી ઉલટી

દાડમના દાણાના એક કપ જેટલા રસમાં અડધી ચમચી મસુરનો શેકેલો લોટ નાખી પીવાથી ઉલટીની સમસ્યા દુર થશે.

ત્વચાની અશુદ્ધિઓ દુર કરવા

આ તકલીફ માટે મહિલાઓ એ મહિનામાં એક વાર મોઢા પર ફેશિયલ કરાવવાની જરૂર છે. આમ કરવાથી ત્વચાની અશુધ્ધિઓ દુર થશે.

સંધિવાનો દુઃખાવો

રાઈના તેલમાં ચમચી જેટલો ઓનિયન રસ ભેળવીને પીવાથી સંધિવાનો દુઃખાવ દુર થશે.

કમજોરી ના કારણે આવતા ચક્કર

મરીનું ચૂરણ ધી અને સાકારમાં નાખીને લેવાથી આ સમસ્યા દુર થશે.

ગરમ પાણીથી દાઝવું

જો ગરમ પાણીથી ક્યારેક દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ નાખવો.

મોં માં આવતી વાશ

આ સમસ્યા માટે તમે વરીયાળીનું જ્યુસ પી શકો છો. ઉપરાંત દાડમ ની છાલ પણ ચાવી શકો છો.

પીળા દાંત દુર કરવા

મીઠું અને ખાવાનો સોડા દાંત પર ઘસવાથી પીળા દાંત દુર થશે.

* પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલ અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે.

* મધ અને લીંબુના રસથી શરદી અને તાવ માં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને કે ગરમ દૂધમાં મેળવીને પીવું. આને પીવાથી શિયાળામાં તમારું સ્વાસ્થ્ય ઠીક બની રહેશે.

* તુલસી ના પાન નો રસ, આદુનો રસ અને મધ ને બરાબર માત્રામાં મેળવીને ૧-૧ માત્રામાં દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી શરદી, તાવ દુર થાય છે.

* રોજ સવારે અને સાજે ભોજન કર્યા બાદ થોડી માત્રામાં વરીયાળી ખાવાથી લોહી સાફ થાય છે. આનાથી ત્વચાનો રંગ પર ગોરો થાય છે.

* શિયાળામાં ફેસની ત્વચા ઠંડીને કારણે સુષ્ક/ફાટી જાય છે આના માટે નારિયેળના તેલ માં હળદર અને બેકિંગ સોડા મેળવીને પેસ્ટ લગાવતા પહેલા લીંબુને મોઢા પર થયેલ કાળા દાગ-ઘબ્બા પર લગાવ્યા બાદ આને ફેસ પર લગાવવું.

* જો પેશાબ માં બળતરા થાય તો ભીંડાનું શાક વધારે ખાવું. આના સેવનથી આ સમસ્યા દુર થશે.

* જમરૂખ માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. આના નિયમિત સેવનથી કબજીયાત જેવી સમસ્યા દુર થાય છે. આના સિવાય પેટના ખરાબ કીડાઓ પણ દુર થાય છે.

* હળદર અને મીઠાને સરસવ ના તેલમાં મેળવો. આને પ્રતિદિન ૨ થી ૪ વાર દાંતો પર ઘસવાથી દાંતના કીડાઓ દુર થશે.

* ટામેટાના સેવનથી દાંતો અને હાડકાની કમજોરીઓ દુર થાય છે.


Monday, 16 January 2017

ભાવનગર નો ઇતિહાસ

ભાવનગર નો ઇતિહાસ ૧૫ જાન્યુઆરી 

sઆજે 15 જાન્યુઆરી છે
આજનો દિવસ ભાવનગર
માટે ખુબ જ મહત્વનો છે.

Follow Me 👉 સિધ્ધરાજસિંહ ગોહિલ

१५ जनवरी १९४८ का इतिहास ........
महाराजा राओल श्री कृष्णकुमारसिंहजी गोहिले सामने से गद्दी त्यागने का निर्णय लिया.. और १७ दिसम्बर १९४७ के दिन दिल्ही में महात्मा गांधीजी को मिल कर भारत संध राज्य में जुड़ने का निर्णय सुनाया... बाद में.
१५ जनवरी १९४८ के दिन महाराजा राओल श्री कृष्णकुमारसिंहजी गोहिले भावनगर धारासमा की असाधारण सभा
बुलाकर और सरदार वल्लभभाई पटेल की मौजूदगी में भावनगर की प्रजा को जवाबदार राजतंत्र देने की घोषणा की...
જયહો મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો.