Follow me - સિધ્ધરાજસિંહ ગોહિલ પડવા
૧) સૌ પ્રથમ કરપ્ટ મેમરી કાર્ડ/પેઈન ડ્રાઇવ ને કોમ્પ્યુટર માં ઇન્સર્ટ કરો.
૨) ત્યારપછી તમારુ મેમરી કાર્ડ/પેઈન ડ્રાઇવ કંઈ ડ્રાઇવ માં છે તેં ચેક કરો,
જેમ કે, REMOVABLE DISK (G:) ચેક કરો.
૩) ત્યારબાદ WINDOW+R દબાવો પછી RUN માં કમાન્ડ લખો.
૪) chkdsk/fG: લખો અને એન્ટર આપો,
થોડીવાર પછી YES કે NO લખેલું દેખાશે,
તેમાં YES કરી એન્ટર આપો.
થઈ ગયું આપનું મેમરી કાર્ડ/પેઈન ડ્રાઇવ ચાલુ.