Monday, 1 November 2021

કોયડો

ક્રિકેટ પ્રેમીઓ માટે એક વિચારવા જેવો કોયડો 🎾🏏


એક ક્રિકેટ મેચમાં જો 10 બોલમાં બધા જ ખેલાડી આઉટ થઈ જાય તો કયો ખેલાડી નોટઆઉટ રહેશે...?


જવાબ:- 

૮ નંબર પર બેટિંગ કરવા આવતો ખેલાડી..

પહેલી ઓવર (૧,૩,૪,૫,૬,૭)

બીજી ઓવર (૨,૯,૧૦,૧૧)


No comments:

Post a Comment